IND vs AUS LIVE : લોકેશ રાહુલ અને મુરલી વિજયે ટીમને અપાવી સારી શરૂઆત

Header Banner

IND vs AUS LIVE : લોકેશ રાહુલ અને મુરલી વિજયે ટીમને અપાવી સારી શરૂઆત

  Fri Mar 17, 2017 15:39        Gujarati

ભારત તરફથી સલામી બેટ્સમેનના રૂપમાં મુરલી વિજય અને લોકેશ રાહુલ મેદાનમાં ઉતર્યા હતા. હાલમાં ભારતે વિના વિકેટે 62 રન બનાવી લીધા છે. મુરલી વિજય 20 અને લોકેશ રાહુલ 42 રને રમતમાં છે.

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ પહેલી ઈનિંગમાં 451 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્ટીવ સ્મિથે શાનદાર બેટિંગ કરતાં 178 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરતાં પાંચ વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

sandesh

 


   IND vs AUS LIVE,Lokesh Rahul,Vijay gave the team